જો રેખા $2x - y + 3 = 0$ એ રેખાઓ $4x - 2y + \alpha = 0$ અને $6x - 3y + \beta = 0$ થી અનુક્રમે $\frac{1}{\sqrt{5}}$ અને $\frac{2}{\sqrt{5}}$ ના અંતરે હોય,તો $\alpha$ અને $\beta$ ની તમામ શક્ય કિંમતોનો સરવાળો કેટલો થાય?

  • A
    $12$
  • B
    $30$
  • C
    $18$
  • D
    $60$

Explore More

Similar Questions

બિંદુ $(1, \pi)$ થી $(1, 0^{\circ})$ અને $(1, \frac{\pi}{2})$ ને જોડતી રેખાનું (ધ્રુવીય યામમાં) લંબ અંતર શોધો.

જો $p$ અને $q$ એ ઉગમબિંદુથી રેખાઓ $x \sec \theta - y \operatorname{cosec} \theta = a$ અને $x \cos \theta + y \sin \theta = a \cos 2 \theta$ ના લંબ અંતર હોય,તો

જો $O$ ઉગમબિંદુ હોય અને $A$ અને $B$ એ રેખા $3x - 4y + 25 = 0$ પરના બિંદુઓ હોય કે જેથી $OA = OB = 13$ થાય,તો $\triangle OAB$ નું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) શોધો.

બિંદુ $P(a, b)$ થી રેખા $\frac{x}{a} + \frac{y}{b} = 1$ પરના લંબની લંબાઈ કેટલી થાય?

વિધાન-$1$: $A(4, -5)$ માંથી પસાર થતી એક રેખા એવી છે કે તેનું $B(-2, 3)$ થી અંતર $12$ છે.
વિધાન-$2$: $AB = 10$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo