જો રેખાઓ $\frac{1-x}{2}=\frac{y-8}{\lambda}=\frac{z-5}{2}$ અને $\frac{x-11}{5}=\frac{y-3}{3}=\frac{z-1}{1}$ પરસ્પર લંબ હોય,તો $\lambda=$

  • A
    $4$
  • B
    $-4$
  • C
    $\frac{8}{3}$
  • D
    $\frac{-8}{3}$

Explore More

Similar Questions

જો બે રેખાઓના દિકગુણોત્તર $3lm - 4ln + mn = 0$ અને $l + 2m + 3n = 0$ દ્વારા આપવામાં આવે,તો તેમની વચ્ચેનો ખૂણો કેટલો થાય?

Difficult
View Solution

જેની દિક્કોસાઇન સમીકરણો $l+m+n=0$ અને $l^2+m^2-n^2=0$ નું સમાધાન કરે છે તેવી રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો.

બિંદુઓ $(2,1,5)$,$(3,2,3)$ અને $(4,0,4)$ દ્વારા બનતા ત્રિકોણનું લંબકેન્દ્ર શોધો.

બિંદુ $-i + 2j + 6k$ થી બિંદુ $(2, 3, -4)$ માંથી પસાર થતી અને સદિશ $6i + 3j - 4k$ ને સમાંતર રેખાનું અંતર કેટલું છે?

જો રેખાઓ $\frac{x-2}{1}=\frac{y-1}{2}=\frac{z+3}{-3}$ અને $\frac{x+1}{2}=\frac{y+3}{4}=\frac{z+5}{-5}$ વચ્ચેના લઘુત્તમ અંતરનો વર્ગ $\frac{m}{n}$ હોય,જ્યાં $m, n$ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે,તો $m+n$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo