જો ત્રિકોણની બાજુઓ $AB, BC, CA$ ના મધ્યબિંદુઓ અનુક્રમે $(1, 5, -1), (0, 4, -2), (2, 3, 4)$ હોય,તો $C$ માંથી $AB$ પર દોરેલી મધ્યગાની લંબાઈ કેટલી થાય?

  • A
    $\sqrt{29}$
  • B
    $\sqrt{27}$
  • C
    $\sqrt{5}$
  • D
    $5$

Explore More

Similar Questions

એક ત્રિકોણના મધ્યબિંદુઓ $D(1, 2, -3)$,$E(3, 0, 1)$ અને $F(-1, 1, -4)$ હોય,તો તે ત્રિકોણનું મધ્યકેન્દ્ર શોધો.

જો $A(1, 1, 2), B(2, 1, 2), C(2, 2, 1)$ હોય,તો $A, B, C$ એ $........$ છે.

જો $A(1, 2, -3)$,$B(2, 3, -1)$,અને $C(3, 1, 1)$ એ $\triangle ABC$ ના શિરોબિંદુઓ હોય,તો $\left|\frac{\cos A}{\cos B}\right| = $

$A(0,0,6)$,$B(0,4,0)$ અને $C(6,0,0)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણની મધ્યગાઓની લંબાઈ શોધો.

ધારો કે $A(2, 2, -3)$,$B(5, 6, 9)$ અને $C(2, 7, 9)$ એ ત્રિકોણના શિરોબિંદુઓ છે. $\angle A$ નો દ્વિભાજક $BC$ ને $D$ બિંદુમાં મળે છે. $D$ ના યામ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo