જો ${}_{13}^{27}Al$ ની ન્યુક્લિયર ત્રિજ્યા $3.6 \, fm$ હોય,તો ${}_{29}^{64}Cu$ ની આશરે ન્યુક્લિયર ત્રિજ્યા ફર્મીમાં .......... $fm$ થાય.

  • A
    $2.4$
  • B
    $1.2$
  • C
    $4.8$
  • D
    $3.6$

Explore More

Similar Questions

એક ન્યુક્લિયસનો દળ ક્રમાંક $A_1$ અને કદ $V_1$ છે. બીજા ન્યુક્લિયસનો દળ ક્રમાંક $A_2$ અને કદ $V_2$ છે. જો દળ ક્રમાંક વચ્ચેનો સંબંધ $A_2 = 4 A_1$ હોય,તો $\frac{V_2}{V_1} = $ . . . . . . .

જો $_{13}^{27}Al$ ની ત્રિજ્યા $3.6 \ fm$ હોય,તો $_{52}^{125}Te$ ન્યુક્લિયસની ત્રિજ્યા ........ $fm$ થશે.

એક ન્યુક્લિયસનો દળ ક્રમાંક $A_1$ અને કદ $V_1$ છે. બીજા ન્યુક્લિયસનો દળ ક્રમાંક $A_2$ અને કદ $V_2$ છે. જો દળ ક્રમાંકો વચ્ચેનો સંબંધ $A_2 = 3 A_1$ હોય,તો $\frac{V_1}{V_2} =$

એક ન્યુક્લિયસ બે ન્યુક્લિયર ભાગોમાં વિભાજિત થાય છે,જેમના વેગનો ગુણોત્તર $2 : 1$ છે. તેમના ન્યુક્લિયર કદ (ન્યુક્લિયર ત્રિજ્યા) નો ગુણોત્તર શું હશે?

$A$ પરમાણુ દળાંક ધરાવતું એક ન્યુક્લિયસ $2$ આલ્ફા કણો ગુમાવીને બીજું ન્યુક્લિયસ બનાવે છે. નવા ન્યુક્લિયસનું કદ આલ્ફા કણના કદ કરતાં $60$ ગણું છે. મૂળ ન્યુક્લિયસનો પરમાણુ દળાંક $A$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo