જો સ્પ્રિંગ સાથે લટકાવેલા દળ $m$ નો દોલનનો આવર્તકાળ $2 \, s$ હોય,તો $4m$ દળનો આવર્તકાળ .... $s$ થશે.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

એક હલકા સ્પ્રિંગમાં $1\, kg$ વજન લટકાવવાથી તેમાં થતું ઉર્ધ્વ સ્થાનાંતર (extension) $9.8\, cm$ છે. તો દોલનનો આવર્તકાળ કેટલો હશે?

$6.4 \, N$ નું બળ એક ઉભી સ્પ્રિંગને $0.1 \, m$ જેટલી ખેંચે છે. સ્પ્રિંગ સાથે કેટલું દળ લટકાવવું જોઈએ જેથી તે $\left( \frac{\pi}{4} \right) \, s$ ના આવર્તકાળ સાથે દોલન કરે? ... $kg$.

$m$ દળ ધરાવતા પદાર્થને સ્પાયરલ સ્પ્રિંગ સાથે લટકાવતા,સ્પ્રિંગ $20\, cm$ જેટલી ખેંચાય છે. જો તેને થોડી વધુ ખેંચીને મુક્ત કરવામાં આવે,તો દોલનનો આવર્તકાળ કેટલો હશે ($, s$ માં)?

સમાન દળ ધરાવતા બે પદાર્થો $A$ અને $B$ ને અનુક્રમે $K_1$ અને $K_2$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે અલગ-અલગ દળરહિત સ્પ્રિંગ સાથે લટકાવવામાં આવ્યા છે. આ બે પદાર્થો એવી રીતે શિરોલંબ દોલન કરે છે કે જેથી તેમના મહત્તમ વેગ સમાન રહે. તો $B$ ના કંપવિસ્તાર અને $A$ ના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?

એક સપાટ આડી બોર્ડ $S.H.M.$ માં ઊભી રીતે $A$ કંપવિસ્તાર સાથે ઉપર-નીચે ગતિ કરે છે. કંપનનો લઘુત્તમ શક્ય આવર્તકાળ કેટલો હોવો જોઈએ જેથી બોર્ડ પર મૂકેલી વસ્તુ બોર્ડ સાથેનો સંપર્ક ગુમાવે નહીં?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo