જો સમતલ $3x - 2y - z - 18 = 0$ યામ અક્ષોને $A$, $B$ અને $C$ બિંદુઓમાં મળે, તો $\triangle ABC$ નું મધ્યકેન્દ્ર શોધો.

  • A
    $(2, 3, -6)$
  • B
    $(2, -3, 6)$
  • C
    $(-2, -3, 6)$
  • D
    $(2, -3, -6)$

Explore More

Similar Questions

$M$ દળ એક $l$ લંબાઈના દળરહિત સળિયા પર લટકે છે જે અચળ કોણીય આવૃત્તિ સાથે ફરે છે. દળ $M$ અચળ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરે છે. ધારો કે તંત્ર અચળ કોણીય વેગ $\omega$ સાથે સ્થિર વર્તુળાકાર ગતિમાં છે. બિંદુ $A$ ની સાપેક્ષે $M$ નું કોણીય વેગમાન $L_A$ છે જે ધન $z$ દિશામાં છે અને બિંદુ $B$ ની સાપેક્ષે $M$ નું કોણીય વેગમાન $L_B$ છે. આ તંત્ર માટે સાચું વિધાન કયું છે?

જે રેખાઓના દિકકોસાઇન સમીકરણો $l^2+m^2-n^2=0$ અને $l+m+n=0$ દ્વારા આપવામાં આવ્યા છે,તેમની વચ્ચેનો ખૂણો શોધો.

જો $\frac{3x + 4}{x^2 - 3x + 2} = \frac{A}{x - 2} - \frac{B}{x - 1}$ હોય,તો $(A, B) = $

જો $\tan A$ અને $\tan B$ એ દ્વિઘાત સમીકરણ $x^2-px+q=0$ ના બીજ હોય,તો $\sin^2(A+B)$ ની કિંમત શું થાય?

$C_2H_5OH$ સાથે હેલોજન એસિડની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo