જો $\triangle ABC$ ના શિરોબિંદુઓના સ્થાન સદિશો $\vec{OA} = 3\hat{i} + \hat{j} + 2\hat{k}$,$\vec{OB} = \hat{i} + 2\hat{j} + 3\hat{k}$ અને $\vec{OC} = 2\hat{i} + 3\hat{j} + \hat{k}$ હોય,તો $A$ માંથી દોરેલા $\triangle ABC$ ના વેધની લંબાઈ શોધો.

  • A
    $\sqrt{\frac{3}{2}}$
  • B
    $\frac{3}{\sqrt{2}}$
  • C
    $\frac{\sqrt{3}}{2}$
  • D
    $\frac{3}{2}$

Explore More

Similar Questions

જો રેખાઓ $L_1$ અને $L_2$ ના દિકગુણોત્તરો અનુક્રમે $2, -1, 1$ અને $3, -3, 4$ હોય,તો $L_1$ અને $L_2$ બંનેને લંબ હોય તેવી રેખાના દિકકોસાઇન શોધો.

સદિશ $x$ એ સદિશો $a=3 \hat{i}+2 \hat{j}+2 \hat{k}$ અને $b=18 \hat{i}-22 \hat{j}-5 \hat{k}$ ને લંબ છે અને $\hat{j}$ સાથે ગુરુકોણ બનાવે છે. જો $|x|=14$ હોય,તો $x=$

ધારો કે $\vec{\alpha}, \vec{\beta}, \vec{\gamma}$ ત્રણ એકમ સદિશો છે કે જેથી $\vec{\alpha} \cdot \vec{\beta} = \vec{\alpha} \cdot \vec{\gamma} = 0$ અને $\vec{\beta}$ તથા $\vec{\gamma}$ વચ્ચેનો ખૂણો $30^{\circ}$ છે. તો $\vec{\alpha}$ શું થાય?

ધારો કે $a = 2i + j - 2k$ અને $b = i + j$. જો $c$ એવો સદિશ હોય કે જેથી $a \cdot c = |c|$,$|c - a| = 2\sqrt{2}$ અને $(a \times b)$ તથા $c$ વચ્ચેનો ખૂણો $30^{\circ}$ હોય,તો $|(a \times b) \times c| = \dots$

Difficult
View Solution

જો $2\vec{a} + 3\vec{b} + \vec{c} = \vec{0}$ હોય,તો $\vec{a} \times \vec{b} + \vec{b} \times \vec{c} + \vec{c} \times \vec{a}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo