જો સમીકરણ $lx^2 + nx + n = 0$ ના બીજ $p:q$ ના ગુણોત્તરમાં હોય,તો $\sqrt{\frac{p}{q}} + \sqrt{\frac{q}{p}} + \sqrt{\frac{n}{l}} = $

  • A
    $0$
  • B
    $2\sqrt{\frac{n}{l}}$
  • C
    $\frac{n}{l}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $1, 2, 3$ અને $4$ એ સમીકરણ $x^4+ax^3+bx^2+cx+d=0$ ના બીજ હોય,તો $a+2b+c$ ની કિંમત શોધો.

બે વિદ્યાર્થીઓ $x$ માં એક દ્વિઘાત સમીકરણ ઉકેલી રહ્યા હતા. એક વિદ્યાર્થીએ અચળ પદ ખોટું લખ્યું અને તેને $3$ અને $2$ બીજ મળ્યા. બીજા વિદ્યાર્થીએ અચળ પદ અને $x^2$ નો સહગુણક અનુક્રમે $-6$ અને $1$ તરીકે સાચો લખ્યો. સાચા બીજ કયા છે?

Difficult
View Solution

જો $\alpha, \beta, \gamma$ એ સમીકરણ $x^3+p x^2+q x+r=0$ ના બીજ હોય,તો $(\alpha+\beta)(\beta+\gamma)(\gamma+\alpha) =$

જો $\alpha$ અને $\beta$ એ સમીકરણ $x^2 + px + \frac{3p}{4} = 0$ ના બીજ હોય અને $|\alpha - \beta| = \sqrt{10}$ હોય,તો $p$ એ કયા ગણનો સભ્ય છે?

જો સમીકરણ $ax^2 + bx + c = 0$ ના બીજ $\alpha$ અને $\beta$ હોય,તો સમીકરણ $cx^2 + bx + a = 0$ ના બીજ કયા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo