જો સુરેખા $ax + by + c = 0$ હંમેશા $(1, -2)$ માંથી પસાર થાય,તો $a, b, c$ એ

  • A
    $A.P.$ માં છે
  • B
    $H.P.$ માં છે
  • C
    $G.P.$ માં છે
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

રેખા $2x - 3y = 6$ ના $x$-અંત:ખંડ અને $y$-અંત:ખંડ અનુક્રમે ....... છે.

$(-1, 3)$ અને $(4, -2)$ બિંદુઓને જોડતી રેખા $(p, q)$ બિંદુમાંથી પસાર થાય તો

રેખા $x + \sqrt{3}y - 4 = 0$ નું અભિલંબ સ્વરૂપ શું થાય?

બે બિંદુઓ $(a, 0)$ અને $(0, b)$ ને એક સીધી રેખા દ્વારા જોડવામાં આવે છે. આ રેખા પરનું બીજું બિંદુ કયું છે?

રેખાઓ $x - 3y + 1 = 0$ અને $2x + 5y - 9 = 0$ ના છેદબિંદુમાંથી પસાર થતી અને અનંત ઢાળ ધરાવતી તથા ઉગમબિંદુથી $2 \text{ units}$ ના અંતરે આવેલી રેખાનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo