જો શ્રેણી $20 + 19 \frac{3}{5} + 19 \frac{1}{5} + 18 \frac{4}{5} + \ldots$ ના $n$ પદોનો સરવાળો $488$ હોય અને $n$ મું પદ ઋણ હોય,તો:

  • A
    $n$ મું પદ $-4 \frac{2}{5}$ છે
  • B
    $n = 41$
  • C
    $n$ મું પદ $-4$ છે
  • D
    $n = 60$

Explore More

Similar Questions

પ્રથમ $n$ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય?

જો $a$ અને $100$ ની વચ્ચે $n$ સમાંતર મધ્યકો એવી રીતે દાખલ કરવામાં આવે કે જેથી પ્રથમ મધ્યક અને છેલ્લા મધ્યકનો ગુણોત્તર $1:7$ હોય અને $a+n=33$ હોય,તો $n$ નું મૂલ્ય શોધો.

જો $A$ એ બે સંખ્યાઓ વચ્ચેનો સમાંતર મધ્યક હોય અને $S$ એ તે જ બે સંખ્યાઓ વચ્ચેના $n$ સમાંતર મધ્યકોનો સરવાળો હોય,તો:

ધારો કે $A, G, H$ અને $S$ અનુક્રમે સંખ્યાઓ $a_1, a_2, a_3, \ldots, a_n$ ના સમાંતર મધ્યક,ગુણોત્તર મધ્યક,હરાત્મક મધ્યક અને સરવાળા દર્શાવે છે. તો $x$ ની કઈ કિંમત માટે વિધેય $f(x)=\sum_{k=1}^n(x-a_k)^2$ ન્યૂનતમ થાય?

$1$ અને $100$ (બંનેનો સમાવેશ કરીને) વચ્ચેની તમામ પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો જે $5$ અથવા $13$ વડે વિભાજ્ય હોય તે શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo