જો વર્તુળ $x^{2}+y^{2}-2x-4y=0$ પરના બિંદુઓ $O(0,0)$ અને $P(1+\sqrt{5}, 2)$ આગળ દોરેલા સ્પર્શકો બિંદુ $Q$ માં છેદે,તો ત્રિકોણ $OPQ$ નું ક્ષેત્રફળ કેટલું થાય?

  • A
    $\frac{3+\sqrt{5}}{2}$
  • B
    $\frac{4+2\sqrt{5}}{2}$
  • C
    $\frac{5+3\sqrt{5}}{2}$
  • D
    $\frac{7+3\sqrt{5}}{2}$

Explore More

Similar Questions

સીધી રેખા $x - y - 3 = 0$ એ વર્તુળ $x^2 + y^2 - 4x + 6y + 11 = 0$ ને જે બિંદુએ સ્પર્શે છે તેના યામ શોધો.

બિંદુ $(1,7)$ માંથી વર્તુળ $x^2+y^2=25$ પર દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો શોધો.

વર્તુળ $x^2 + y^2 = 4$ પરના બિંદુ $(1, \sqrt{3})$ આગળ દોરેલ સ્પર્શક,અભિલંબ અને ધન $x$-અક્ષ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

રેખા $x + y = 2$ એ વક્ર $x^2 = 3 - 2y$ ને કયા બિંદુએ સ્પર્શક છે?

$(\alpha, \beta)$ માંથી વર્તુળ $x^2 + y^2 = a^2$ પર દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo