જો દ્વિઘાત સમીકરણ $x^{2}-10x+(2k-1)=0$ ના વિવેચકનું મૂલ્ય $40$ હોય,તો $k = \ldots$.

  • A
    $15$
  • B
    $8$
  • C
    $7$
  • D
    $10$

Explore More

Similar Questions

પૂર્ણવર્ગની રીતનો ઉપયોગ કરીને નીચેના દ્વિઘાત સમીકરણના બીજ શોધો: $4x^{2} + 20x + 23 = 0$.

ચકાસો કે $x$ ની આપેલી કિંમત એ દ્વિઘાત સમીકરણનો ઉકેલ છે કે નહીં: $x + \frac{1}{x} = 3 \frac{1}{3}$; $x = \frac{1}{3}$.

નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજ પૂર્ણવર્ગની રીતનો ઉપયોગ કરીને શોધો: $x^{2}-4x-8=0$

જો $1$ એ દ્વિઘાત સમીકરણ $3x^{2}-kx+2=0$ નો ઉકેલ હોય,તો $k=\ldots$

નીચેનામાંથી કયું સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo