જો એક ગોળાકાર દડાનું ઘનફળ $4 \pi \, cc/sec$ ના દરે વધી રહ્યું હોય,તો જ્યારે ઘનફળ $288 \pi \, cc$ હોય ત્યારે તેની ત્રિજ્યા વધવાનો દર ($cm/sec$ માં) શોધો.

  • A
    $\frac{1}{6}$
  • B
    $\frac{1}{9}$
  • C
    $\frac{1}{36}$
  • D
    $\frac{1}{24}$

Explore More

Similar Questions

જો ગોળાકાર ફુગ્ગાના પૃષ્ઠફળના વધવાનો દર $5 \text{ cm}^2/\text{sec}$ હોય અને તેના ઘનફળના વધવાનો દર $10 \text{ cm}^3/\text{sec}$ હોય, તો તે સમયે ફુગ્ગાની ત્રિજ્યા કેટલી હશે... ($\text{ cm}$ માં)

જો $y=5x^2+6x+6$,$x=2$,અને $\Delta x=0.001$ હોય,તો $dy$ ની કિંમત શોધો.

$20 \ ft$ લાંબી એક સીડી ઉભી દીવાલ પર ટેકવેલી છે. તેનો ઉપરનો છેડો $2 \ ft/sec$ ના દરે નીચે તરફ સરકે છે. જ્યારે સીડીનો નીચેનો છેડો દીવાલથી $12 \ ft$ દૂર હોય, ત્યારે તે સમક્ષિતિજ જમીન પર કયા દરે ગતિ કરે છે?

જો વક્ર $x^3 = 12y$ પર $x > 0$ માટે $x$ ના ફેરફારનો દર $y$ ના ફેરફારના દર કરતા વધારે હોય,તો $x$ કયા અંતરાલમાં હશે?

સમય $t$ પર ગતિ કરતા કણનું સ્થાનાંતર $S$ એ $S=5+\frac{48}{t}+t^3$ દ્વારા આપવામાં આવે છે. તો જ્યારે વેગ શૂન્ય હોય ત્યારે તેનો પ્રવેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo