જો $n$ કેપેસિટર, દરેકનું કેપેસિટન્સ $C$ હોય, તેને $V \, \text{volt}$ ના સ્ત્રોત સાથે સમાંતર જોડવામાં આવે, તો સંગ્રહિત ઉર્જા કેટલી થાય?

  • A
    $CV$
  • B
    $\frac{1}{2} nCV^2$
  • C
    $CV^2$
  • D
    $\frac{1}{2n} CV^2$

Explore More

Similar Questions

વક્રો $y^2=4x$ અને $x^2=4y$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું છે?

$HF$ અને $HCl$ ની સર્જન એન્થાલ્પી અનુક્રમે $-161 \ kJ$ અને $-92 \ kJ$ છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$Cl_2O_7$ નું બંધારણ ...... છે.

અણુમાં બે પરમાણુઓ વચ્ચેની સ્થિતિઊર્જા $U(x) = \frac{a}{x^{12}} - \frac{b}{x^6}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $a$ અને $b$ ધન અચળાંકો છે અને $x$ એ બે પરમાણુઓ વચ્ચેનું અંતર છે. પરમાણુઓ સ્થિર સંતુલનમાં હોય ત્યારે:

લોહીમાંથી ઓક્સિજનનું મહત્તમ વિનિમય . . . . . . ખાતે થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo