$\Delta ABC$ માં,$D$ એ $\overline{BC}$ નું મધ્યબિંદુ છે. $\Delta ABC$ અને $\Delta BDE$ સમબાજુ ત્રિકોણ છે. તો,$\Delta ABC$ અને $\Delta BDE$ ના ક્ષેત્રફળોનો ગુણોત્તર ....... છે.

  • A
    $2:1$
  • B
    $1:2$
  • C
    $4:1$
  • D
    $1:4$

Explore More

Similar Questions

$5\, m$ લાંબી સીડી એક ઊભી દીવાલ પર એવી રીતે ટેકવેલી છે કે તે દીવાલ પર $4 \,m$ ની ઊંચાઈએ પહોંચે છે. જો સીડીના પાયાને $1.6 \,m$ દીવાલ તરફ ખસેડવામાં આવે,તો સીડીનો ઉપરનો ભાગ દીવાલ પર કેટલા અંતરે ઉપરની તરફ સરકશે તે શોધો (મીટરમાં).

Difficult
View Solution

આકૃતિમાં,જો $DE \parallel BC$ હોય,તો $\operatorname{ar}(ADE)$ અને $\operatorname{ar}(DECB)$ નો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

$A$ અને $B$ એ ત્રિકોણ $PQR$ ની બાજુઓ $PQ$ અને $PR$ પરના બિંદુઓ છે,જેથી $PQ = 12.5 \, cm$,$PA = 5 \, cm$,$BR = 6 \, cm$ અને $PB = 4 \, cm$ છે. શું $AB \parallel QR$ છે? તમારા જવાબ માટે કારણ આપો.

Difficult
View Solution

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે. જો $AM = 4$ અને $CM = 5$ હોય,તો $AB$ અને $BM$ શોધો.

$\Delta PQR$ માં,$m \angle Q = 90^{\circ}$ અને $\overline{QM}$ એ કર્ણ $PR$ પરનો વેધ છે. જો $QR = 9$ અને $PR = 13.5$ હોય,તો $RM$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo