$\Delta ABC$ માં,$m\angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે. જો $AM = 2x^2$ અને $CM = 8x^2$ હોય,તો $BM$,$AB$ અને $BC$ શોધો.

  • A
    $BM = 4x^2, AB = 2\sqrt{5}x^2, BC = 4\sqrt{5}x^2$
  • B
    $BM = 2x^2, AB = 4\sqrt{5}x^2, BC = 2\sqrt{5}x^2$
  • C
    $BM = 8x^2, AB = 2\sqrt{5}x^2, BC = 4\sqrt{5}x^2$
  • D
    $BM = 4x^2, AB = 4\sqrt{5}x^2, BC = 2\sqrt{5}x^2$

Explore More

Similar Questions

એક સ્ટ્રીટ લાઈટનો બલ્બ રસ્તાની સપાટીથી $6 \, m$ ઊંચાઈએ એક થાંભલા પર લગાવેલો છે. જો $1.5 \, m$ ઊંચાઈ ધરાવતી એક સ્ત્રી $3 \, m$ લાંબો પડછાયો પાડે,તો તે થાંભલાના પાયાથી કેટલી દૂર છે તે શોધો. ($m$ માં)

Difficult
View Solution

$\Delta ABC$ માં,$\overline{AD}$ મધ્યગા છે. જો $AB = 8, AC = 15$ અને $AD = 8.5$ હોય,તો $BC$ શોધો.

સમબાજુ ચતુષ્કોણ $ABCD$ માં,$AB = 25$ અને $AC = 14$ છે. $BD$ શોધો.

$\Delta ABC$ માં,$A-P-B$,$A-Q-C$ અને $\overline{PQ} \parallel \overline{BC}$ છે. જો $AP = 2$,$AB = 6$ અને $AC = 9$ હોય,તો $AQ$ શોધો.

$\Delta ABC$ માં,$\angle B$ નો દ્વિભાજક $\overline{AC}$ ને $D$ માં છેદે છે. જો $\frac{AD}{DC} = \frac{3}{4}$ અને $AB = 7.5$ હોય,તો $BC = \ldots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo