$\Delta PQR$ માં,$m \angle Q = 90^{\circ}$ અને $\overline{QM}$ એ વેધ છે. જો $PM = 8$ અને $RM = 12$ હોય,તો $QM = \dots$

  • A
    $4 \sqrt{6}$
  • B
    $8 \sqrt{3}$
  • C
    $10$
  • D
    $18$

Explore More

Similar Questions

$\Delta XYZ$ માં,$\overline{XM}$ એ મધ્યગા છે. જો $XY = 11$ અને $XM = YM = 30.5$ હોય,તો $XZ$ શોધો.

$PQR \leftrightarrow XYZ$ સંગતતા માટે $\Delta PQR \sim \Delta XYZ$ છે. જો $PQ : QR : PR = 3 : 5 : 7$ અને $\Delta XYZ$ ની પરિમિતિ $22.5$ હોય,તો $YZ = \ldots$

Difficult
View Solution

$\Delta ABC$ માં,$A-D-B$,$A-E-C$ અને $\overline{DE} \parallel \overline{BC}$ છે. જો $AD = 8$,$AB = 12$ અને $AE = 12$ હોય,તો $EC$ શોધો.

એક ચોરસના વિકર્ણની લંબાઈ $6$ છે. તો, તેની બાજુની લંબાઈ $\ldots \ldots \ldots$ છે. ($\sqrt{2}$ માં)

આપેલ છે કે $\Delta PQR \sim \Delta XYZ$ સંગતતા $PQR \leftrightarrow XYZ$ માટે છે. જો $\frac{PQ}{3} = \frac{XY}{5}$ અને $QR = 9$ હોય,તો $YZ$ ની લંબાઈ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo