$\odot(O, 12)$ માં, લઘુચાપ $\widehat{ACB}$ કેન્દ્ર આગળ $30^{\circ}$ માપનો ખૂણો આંતરે છે. તો, ગુરુચાપ $\widehat{ADB}$ ની લંબાઈ $\ldots \ldots \ldots \text{ cm}$ છે. ($\pi$ માં)

  • A
    $10$
  • B
    $11$
  • C
    $20$
  • D
    $22$

Explore More

Similar Questions

$20 \,m$ બાજુવાળા ચોરસ ઘાસના મેદાનના ખૂણે એક વાછરડું $6 \,m$ લાંબા દોરડા વડે બાંધેલું છે. જો દોરડાની લંબાઈમાં $5.5 \,m$ નો વધારો કરવામાં આવે,તો વાછરડું ચરી શકે તેવા ઘાસના મેદાનના ક્ષેત્રફળમાં થતો વધારો શોધો. ($m^2$ માં)

$154\,cm^{2}$ ક્ષેત્રફળ ધરાવતા વર્તુળનો વ્યાસ $\ldots \ldots \ldots . cm$ છે.

એક વર્તુળનું ક્ષેત્રફળ $346.5 \, cm^2$ છે. તેની ત્રિજ્યા શોધો (સેમીમાં).

એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા $63 \, m$ છે. તેની સીમા પર વાડ કરવાનો ખર્ચ ₹ $50 / m$ ના દરે શોધો. મેદાનને સમતલ કરવાનો ખર્ચ ₹ $40 / m^2$ ના દરે શોધો.

સમબાજુ ચતુષ્કોણના બધા શિરોબિંદુઓ એક વર્તુળ પર આવેલા છે. જો વર્તુળનું ક્ષેત્રફળ $1256 \, cm^{2}$ હોય,તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. ($\pi = 3.14$ નો ઉપયોગ કરો). ($cm^{2}$ માં)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo