વર્તુળ $\odot(O, r)$ માં,લઘુચાપ $\widehat{ACB}$ ની લંબાઈ વર્તુળના પરિઘના આઠમા ભાગની છે. તો,તે ચાપ દ્વારા કેન્દ્ર આગળ આંતરાતા ખૂણાનું માપ $\ldots \ldots \ldots \ldots$ છે. ($^\circ$ માં)

  • A
    $60$
  • B
    $45$
  • C
    $75$
  • D
    $90$

Explore More

Similar Questions

વર્તુળ $\odot(O, r)$ માં,$\overline{OA}$ અને $\overline{OB}$ બે પરસ્પર લંબ ત્રિજ્યાઓ છે. જો આ ત્રિજ્યાઓ દ્વારા બનતા લઘુ વૃત્તાંશની પરિમિતિ $20\,cm$ હોય,તો $r = \ldots\,cm$.

Difficult
View Solution

વર્તુળના ક્ષેત્રફળનું સંખ્યાત્મક મૂલ્ય તેના પરિઘના સંખ્યાત્મક મૂલ્ય કરતાં વધારે છે. શું આ વિધાન સત્ય છે? શા માટે?

$8.4\,cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળનો પરિઘ $\ldots \ldots \ldots \ldots cm$ થાય.

$21\, cm$ ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર ધાતુની શીટમાંથી $21\, cm$ બાજુવાળો એક નિયમિત ષટ્કોણ કાપવામાં આવે છે. બાકી રહેલી શીટનું ક્ષેત્રફળ શોધો. $(\sqrt{3} = 1.73)$ ($cm^2$ માં)

$7 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,લઘુ વૃત્તાંશની પરિમિતિ $\frac{86}{3} \, cm$ છે. તો,તે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \ldots cm^2$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo