$DNA$ માં,પૂરક બેઝ કયા છે?

  • A
    યુરેસિલ અને એડેનાઇન; સાયટોસિન અને ગ્વાનાઇન
  • B
    એડેનાઇન અને થાઇમિન; ગ્વાનાઇન અને સાયટોસિન
  • C
    એડેનાઇન અને થાઇમિન; ગ્વાનાઇન અને યુરેસિલ
  • D
    એડેનાઇન અને ગ્વાનાઇન; થાઇમિન અને સાયટોસિન

Explore More

Similar Questions

$\int_{-2}^2 |[x]| \, dx$ ની કિંમત શોધો.

જ્યારે $Mg$ નું $CO_2$ માં દહન થાય છે ત્યારે શું ઉત્પન્ન થાય છે?

નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું છે?

એક માણસ રેસ-કોર્સની આસપાસ દોડી રહ્યો છે અને નોંધે છે કે બે ફ્લેગ-પોસ્ટથી તેના અંતરનો સરવાળો હંમેશા $10 \ m$ છે અને ફ્લેગ-પોસ્ટ વચ્ચેનું અંતર $8 \ m$ છે. તેના દ્વારા ઘેરાયેલા માર્ગનું ક્ષેત્રફળ ચોરસ મીટરમાં કેટલું હશે ($\pi$ માં)?

જ્યારે $22.4 \ L$ $H_{2(g)}$ ને $11.2 \ L$ $Cl_{2(g)}$ સાથે મિશ્ર કરવામાં આવે છે,દરેક $S.T.P.$ પર,ત્યારે બનતા $HCl_{(g)}$ ના મોલ કેટલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo