$\triangle ABC$ માં,જો $A=75^{\circ}$ અને $B=45^{\circ}$ હોય,તો $b+c\sqrt{2}$ ની કિંમત શોધો:

  • A
    $a$
  • B
    $3a$
  • C
    $2a$
  • D
    $4a$

Explore More

Similar Questions

$\triangle ABC$ માં, સામાન્ય સંકેતો સાથે, જો $a = 4$, $b = 5$, અને $c = 6$ હોય, તો $\cos A$ અને $\cos C$ ની ગણતરી કોસાઇન નિયમનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. $\angle C$ અને $\angle A$ વચ્ચેનો સંબંધ નક્કી કરવા માટે $\cos C$ અને $\cos A$ નું મૂલ્ય શોધો.

ત્રિકોણ $ABC$ માં,જો $a \neq b$ હોય,તો $\frac{a \cos A - b \cos B}{a \cos B - b \cos A} + \cos C$ ની કિંમત શોધો.

$\triangle ABC$ માં,જો $r_1: r_2 = 7: 8$ અને $r_1: r_3 = 3: 4$ હોય,તો $a: b: c =$

$\triangle ABC$ માં,$a=1$,$b=\sqrt{3}$ અને $\angle C=\pi/6$ છે. તો ત્રીજી બાજુ $c$ નું માપ શોધો.

ત્રિકોણની બાજુઓ $2 \ cm$,$\sqrt{6} \ cm$ અને $(\sqrt{3} + 1) \ cm$ છે. ત્રિકોણનો સૌથી નાનો ખૂણો .....$^o$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo