એક હોસ્ટેલમાં,$60 \%$ વિદ્યાર્થીઓ હિન્દી સમાચારપત્ર વાંચે છે,$40 \%$ અંગ્રેજી સમાચારપત્ર વાંચે છે અને $20 \%$ બંને હિન્દી અને અંગ્રેજી સમાચારપત્ર વાંચે છે. એક વિદ્યાર્થીને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. જો તે હિન્દી સમાચારપત્ર વાંચતી હોય,તો તે અંગ્રેજી સમાચારપત્ર વાંચે તેની સંભાવના શોધો.

  • A
    $1/3$
  • B
    $1/2$
  • C
    $2/3$
  • D
    $1/4$

Explore More

Similar Questions

જો $E_1$ અને $E_2$ એ યાદચ્છિક પ્રયોગની બે ઘટનાઓ એવી રીતે હોય કે $P(E_1) = \frac{1}{8}$,$P(E_1 \mid E_2) = \frac{1}{3}$,અને $P(E_2 \mid E_1) = \frac{1}{4}$,તો યાદી-$I$ ની વસ્તુઓને યાદી-$II$ ની વસ્તુઓ સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$A. P(E_1 \cup E_2)$$I. \frac{3}{29}$
$B. P(E_2)$$II. \frac{26}{29}$
$C. P(E_1 \mid \bar{E}_2)$$III. \frac{3}{16}$
$D. P(\bar{E}_1 \mid \bar{E}_2)$$IV. \frac{3}{32}$

$E_1$ અને $E_2$ એ એક યાદચ્છિક પ્રયોગની બે સ્વતંત્ર ઘટનાઓ છે,જ્યાં $P(E_1) = \frac{1}{2}$ અને $P(E_1 \cup E_2) = \frac{2}{3}$ છે. યાદી-$I$ ની વસ્તુઓને યાદી-$II$ ની વસ્તુઓ સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$A$. $P(E_2)$$(i)$ $\frac{1}{2}$
$B$. $P(\frac{E_1}{E_2})$$(ii)$ $\frac{5}{6}$
$C$. $P(\frac{\bar{E}_2}{E_1})$$(iii)$ $\frac{1}{3}$
$D$. $P(\bar{E}_1 \cup \bar{E}_2)$$(iv)$ $\frac{1}{6}$
$(v)$ $\frac{2}{3}$

બે ઘટનાઓ $A$ અને $B$ માટે,જો $P(A) + P(B) - P(A \cap B) = P(A)$ હોય,તો . . . . . . .

બે ઘટનાઓ $A$ અને $B$ માટે,જો $P(A) = P\left( \frac{A}{B} \right) = \frac{1}{4}$ અને $P\left( \frac{B}{A} \right) = \frac{1}{2}$ હોય,તો:

જો $A$ અને $B$ બે એવી ઘટનાઓ હોય કે જેથી $P(B) \neq 0$ અને $P(B) \neq 1$ થાય,તો $P(\bar{A} \mid \bar{B})$ બરાબર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo