ધાત્વિક વાહકમાં,લાગુ પાડેલા વિદ્યુતક્ષેત્રની અસર હેઠળ,વાહકના મુક્ત ઇલેક્ટ્રોન

  • A
    ઊંચા પોટેન્શિયલથી નીચા પોટેન્શિયલ તરફ ડ્રિફ્ટ થાય છે.
  • B
    નીચા પોટેન્શિયલથી ઊંચા પોટેન્શિયલ તરફ વક્ર માર્ગે ગતિ કરે છે.
  • C
    નીચા પોટેન્શિયલથી ઊંચા પોટેન્શિયલ તરફ સમગ્ર માર્ગે સમાન વેગથી ગતિ કરે છે.
  • D
    એક જ દિશામાં સીધી રેખામાં ગતિ કરે છે.

Explore More

Similar Questions

$1 \,m$ લંબાઈ અને $5 \times 10^{-7} \,m^{2}$ જેટલા સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો તાંબાનો તાર $1 \,A$ વિદ્યુતપ્રવાહ વહન કરે છે. જો તાંબામાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા $8 \times 10^{28} \,m^{-3}$ હોય,તો એક ઇલેક્ટ્રોનને તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે?

$r$ ત્રિજ્યા ધરાવતા વાયરમાંથી જ્યારે $I$ પ્રવાહ વહે છે,ત્યારે મુક્ત ઇલેક્ટ્રોન $v$ ડ્રિફ્ટ વેગ સાથે ગતિ કરે છે. જો બીજા વાયરની ત્રિજ્યા અડધી હોય અને તે જ દ્રવ્યનો બનેલો હોય,તો જ્યારે ડ્રિફ્ટ વેગ $2v$ હોય ત્યારે તેમાં વહેતો પ્રવાહ કેટલો હશે?

વાહકમાં ઈલેક્ટ્રોનની મોબિલિટીનો એકમ નીચેનામાંથી કયો છે?

$7.0 \, mm$ ત્રિજ્યા અને $4.0 \, cm$ લંબાઈ ધરાવતો નળાકાર અવરોધ એવા પદાર્થમાંથી બનેલો છે જેની અવરોધકતા $10^{-6} \, \Omega \cdot m$ છે. જો અવરોધમાં ઉર્જાનો વ્યય $1.54 \, W$ ના દરે થતો હોય, તો પ્રવાહ ઘનતા કેટલી હશે?

એકમ વિદ્યુતક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગના મૂલ્યને . . . . . . તરીકે ઓળખવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo