શ્રેણી $LCR$ અનુનાદિત પરિપથમાં,કેપેસીટન્સ $C$ થી બદલીને $3C$ કરવામાં આવે છે. સમાન અનુનાદિત આવૃત્તિ મેળવવા માટે,ઇન્ડક્ટન્સ $L$ ને બદલીને કેટલું કરવું જોઈએ?

  • A
    $\frac{L}{3}$
  • B
    $\frac{L}{2}$
  • C
    $\frac{L}{\sqrt{3}}$
  • D
    $3L$

Explore More

Similar Questions

$LCR$ શ્રેણી પરિપથમાં જે આવૃત્તિઓ પર પ્રવાહનો કંપવિસ્તાર તેના મહત્તમ મૂલ્યના $\frac{1}{\sqrt{2}}$ ગણો થાય છે,તે $212\,rad\,s^{-1}$ અને $232\,rad\,s^{-1}$ છે. પરિપથમાં અવરોધનું મૂલ્ય $R = 5\,\Omega$ છે. પરિપથમાં આત્મ-પ્રેરકત્વ (self-inductance) $.........\,mH$ છે.

એક ઓસિલેટરી સર્કિટના કેપેસિટરને એક પાત્રમાં રાખવામાં આવ્યું છે. જ્યારે પાત્રને ખાલી (evacuated) કરવામાં આવે છે,ત્યારે સર્કિટની રેઝોનન્સ ફ્રીક્વન્સી $10\, kHz$ છે. જ્યારે પાત્રને વાયુથી ભરવામાં આવે છે,ત્યારે રેઝોનન્સ ફ્રીક્વન્સીમાં $50\, Hz$ નો ફેરફાર થાય છે. વાયુનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?

$100 \, \Omega$ અવરોધ ધરાવતો $L-C-R$ શ્રેણી પરિપથ $100 \, V$ અને $300 \, rad/s$ કોણીય આવૃત્તિ ધરાવતા $ac$ ઉદગમ સાથે જોડાયેલ છે. જ્યારે કેપેસીટર દૂર કરવામાં આવે છે, ત્યારે પ્રવાહ વોલ્ટેજ કરતા $45^{\circ}$ પાછળ રહે છે. જ્યારે ઇન્ડક્ટર દૂર કરવામાં આવે છે, ત્યારે પ્રવાહ વોલ્ટેજ કરતા $45^{\circ}$ આગળ રહે છે. પરિપથમાં વહેતો પ્રવાહ ... $A$ હશે.

Difficult
View Solution

$10 \, \Omega$ નો અવરોધ, $5 \, \text{mH}$ નું ઇન્ડક્ટર અને $10 \, \mu\text{F}$ નો કેપેસિટર શ્રેણીમાં જોડાયેલા છે. જ્યારે આ સંયોજનને યોગ્ય આવૃત્તિવાળા એસી $(AC)$ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે, ત્યારે પરિપથ અનુનાદ (resonance) અનુભવે છે. જો અવરોધ અડધો કરવામાં આવે, તો અનુનાદ આવૃત્તિ:

$LCR$ સર્કિટમાં $L = 8.0 \, H$,$C = 0.5 \, \mu F$ અને $R = 100 \, \Omega$ શ્રેણીમાં જોડાયેલા છે. અનુનાદ કોણીય આવૃત્તિ ........ $rad/s$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo