શ્રેણી અનુનાદિત પરિપથમાં,અવરોધ $R$,ઇન્ડક્ટન્સ $L$ અને કેપેસિટન્સ $C$ પરનો $ac$ વોલ્ટેજ અનુક્રમે $5\, V$,$10\, V$ અને $10\, V$ છે. પરિપથને લાગુ પાડવામાં આવેલ $ac$ વોલ્ટેજ .....$V$ હશે.

  • A
    $20$
  • B
    $10$
  • C
    $5$
  • D
    $25$

Explore More

Similar Questions

$LCR$ શ્રેણી પરિપથમાં સપ્લાય વોલ્ટેજ,પ્રવાહ કરતા જે ફેઝ એંગલ $\phi$ થી આગળ હોય છે,તેની સંજ્ઞા (sign) કેવી રીતે બદલાય છે જ્યારે સપ્લાય આવૃત્તિને ખૂબ ઓછી કિંમતથી ખૂબ ઊંચી કિંમત સુધી ક્રમશઃ વધારવામાં આવે છે?

બે કોઈલને સમાન સ્ત્રોત સાથે અલગ-અલગ જોડવામાં આવે ત્યારે સમાન પ્રમાણમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવા માટે અનુક્રમે $20 \ min$ અને $60 \ min$ નો સમય લાગે છે. જો તેમને સમાન સ્ત્રોત સાથે સમાંતર જોડાણમાં જોડવામાં આવે,તો કોઈલ્સના સંયોજન દ્વારા સમાન પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરવા માટે જરૂરી સમય . . . . . . $min$ હશે.

$LCR$ પરિપથમાં $R = 100 \ \Omega$ છે. જ્યારે કેપેસિટર $C$ ને દૂર કરવામાં આવે છે,ત્યારે પ્રવાહ વોલ્ટેજ કરતાં $\pi / 3$ ના કળા તફાવતથી પાછળ રહે છે. જ્યારે ઇન્ડક્ટર $L$ ને દૂર કરવામાં આવે છે,ત્યારે પ્રવાહ વોલ્ટેજ કરતાં $\pi / 3$ ના કળા તફાવતથી આગળ રહે છે. તો પરિપથનો ઇમ્પિડન્સ કેટલા $\Omega$ થાય?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવેલ પરિપથનો કુલ ઈમ્પીડન્સ (net impedance) $...........\,\Omega$ થશે.

$20 \, mH$ નો ઇન્ડક્ટર,$50 \, \mu F$ નો કેપેસિટર અને $40 \, \Omega$ નો અવરોધ $V = 10 \, \sin \, 340t$ emf ના સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડાયેલા છે. $A.C.$ સર્કિટમાં પાવરનો વ્યય ...... $W$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo