એક ધોધમાં પાણી $100 \ m$ ની ઊંચાઈએથી પડે છે. જો પાણીની સંપૂર્ણ ગતિઊર્જા $(K.E.)$ ઉષ્મામાં રૂપાંતરિત થાય,તો પાણીના તાપમાનમાં થતો વધારો ........ $^\circ C$ હશે.

  • A
    $0.23$
  • B
    $0.46$
  • C
    $2.3$
  • D
    $0.023$

Explore More

Similar Questions

$-20\,^{\circ}C$ તાપમાન ધરાવતા $10\,g$ બરફને $10\,^{\circ}C$ તાપમાન ધરાવતા $10\,g$ પાણી ભરેલા કેલરીમીટરમાં નાખવામાં આવે છે. પાણીની વિશિષ્ટ ઉષ્મા બરફ કરતાં બમણી છે. જ્યારે સંતુલન સ્થપાય,ત્યારે કેલરીમીટરમાં શું હશે?

Difficult
View Solution

$100\,^{\circ}C$ તાપમાનની વરાળને $10\,^{\circ}C$ તાપમાન ધરાવતા $20\,g$ પાણીમાં પસાર કરવામાં આવે છે. જ્યારે પાણીનું તાપમાન $80\,^{\circ}C$ થાય,ત્યારે હાજર પાણીનું દળ ........ $g$ હશે. [પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 1\,cal\,g^{-1}\,^{\circ}C^{-1}$ અને વરાળની ગુપ્ત ઉષ્મા $= 540\,cal\,g^{-1}$ લો]

$m$ દળ અને $c$ વિશિષ્ટ ઉષ્મા ધરાવતા પ્રવાહીનું તાપમાન $2T$ છે. $m/2$ દળ અને $2c$ વિશિષ્ટ ઉષ્મા ધરાવતા બીજા પ્રવાહીનું તાપમાન $T$ છે. મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું થશે?

Difficult
View Solution

$0^\circ C$ તાપમાન ધરાવતા $1 \ g$ બરફને $100^\circ C$ તાપમાન ધરાવતા $1 \ g$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી તાપમાન .......... $^\circ C$ હશે.

$100^{\circ} C$ તાપમાન ધરાવતી વરાળને $150 \,g$ પાણીમાં ઉમેરવામાં આવે છે જેથી તેનું તાપમાન $20^{\circ} C$ થી વધીને $40^{\circ} C$ થાય છે. $40^{\circ} C$ તાપમાને પાણીનું કુલ દળ કેટલું હશે ($\,g$ માં)? (પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા $= 1 \,cal \,g^{-1} {}^{\circ} C^{-1}$ અને વરાળની ગુપ્ત ઉષ્મા $= 540 \,cal \,g^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo