વ્હીટસ્ટોન બ્રિજમાં,ત્રણ અવરોધો $P, Q$ અને $R$ ને ત્રણ ભુજાઓમાં જોડવામાં આવ્યા છે અને ચોથી ભુજા બે અવરોધો $S_1$ અને $S_2$ ને સમાંતર જોડીને બનાવવામાં આવી છે. બ્રિજ સંતુલિત હોવાની શરત શું છે?

  • A
    $\frac{P}{Q}=\frac{2 R}{S_1+S_2}$
  • B
    $\frac{P}{Q}=\frac{R\left(S_1+S_2\right)}{2 S_1 S_2}$
  • C
    $\frac{P}{Q}=\frac{R\left(S_1+S_2\right)}{S_1 S_2}$
  • D
    $\frac{P}{Q}=\frac{R\left(S_1 S_2\right)}{S_1+S_2}$

Explore More

Similar Questions

આકૃતિ પ્રવાહનું નેટવર્ક દર્શાવે છે. પ્રવાહના મૂલ્યો આકૃતિમાં દર્શાવેલ છે,તો પ્રવાહ $I$ નું મૂલ્ય $A$ માં કેટલું હશે?

આપેલ પરિપથના ભાગમાં,બિંદુ $B$ આગળ સ્થિતિમાન શૂન્ય છે. તો બિંદુ $A$ અને $C$ આગળના સ્થિતિમાન અનુક્રમે કેટલા હશે?

વ્હીટસ્ટોન બ્રિજની સંતુલિત સ્થિતિમાં ગેલ્વેનોમીટરમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય કેટલું હોય છે?

વ્હીટસ્ટોન બ્રિજ સંતુલિત છે. $(P + Q)$ માં વ્યય થતા વિદ્યુત પાવરનો $(R + S)$ માં વ્યય થતા વિદ્યુત પાવર સાથેનો ગુણોત્તર શોધો.

$A$ અને $B$ વચ્ચેનો અસરકારક અવરોધ ........... $\Omega$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo