બે કણોની સ્થિતિસ્થાપક અથડામણમાં,નીચેનામાંથી કઈ રાશિનું સંરક્ષણ થાય છે?

  • A
    દરેક કણનું વેગમાન
  • B
    દરેક કણની ઝડપ
  • C
    દરેક કણની ગતિઊર્જા
  • D
    બંને કણોની કુલ ગતિઊર્જા

Explore More

Similar Questions

બિંદુ $(3,-4)$ એ બંને વર્તુળો $x^2+y^2-2x+8y+13=0$ અને $x^2+y^2-4x+6y+11=0$ પર આવેલું છે. તો,વર્તુળો વચ્ચેનો ખૂણો છે

અંતરાલ $[0, \pi]$ માં સમીકરણ $(81)^{\sin ^2 x} + (81)^{\cos ^2 x} = 30$ ના ઉકેલોની સંખ્યા કેટલી છે?

$3x - 4y = 6$ ને લંબ અને યામ અક્ષો સાથે $6$ ચોરસ એકમ ક્ષેત્રફળ ધરાવતો ત્રિકોણ બનાવતી સીધી રેખાનું સમીકરણ શોધો.

જો વિદ્યુતચુંબકીય વિકિરણની તરંગલંબાઈ $2000 \ \mathring{A}$ હોય,તો તેની ઉર્જા $erg$ માં કેટલી હશે?

$x$ ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટને હવામાં સંપૂર્ણપણે ગરમ કરવામાં આવ્યું. મળેલા ઘન અવશેષનું વજન $28 \text{ g}$ છે. $x$ નું મૂલ્ય (ગ્રામમાં) શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo