એક વિદ્યુતચુંબકીય તરંગમાં,કોઈ એક ક્ષણે અને કોઈ ચોક્કસ સ્થાને,વિદ્યુતક્ષેત્ર ઋણ $z$-અક્ષની દિશામાં છે અને ચુંબકીય ક્ષેત્ર ધન $x$-અક્ષની દિશામાં છે. તો વિદ્યુતચુંબકીય તરંગના પ્રસરણની દિશા કઈ હશે?

  • A
    ધન $y$-અક્ષ સાથે $45^{\circ}$ ના ખૂણે
  • B
    ઋણ $y$-અક્ષ
  • C
    ધન $z$-અક્ષ
  • D
    ધન $y$-અક્ષ

Explore More

Similar Questions

$55 \, MHz$ આવૃત્તિ ધરાવતું સ્કાય વેવ પૃથ્વીના વાતાવરણના $D$-વિસ્તાર પર $45^\circ$ ના ખૂણે આપાત થાય છે. વક્રીભવનકોણ ......... $^\circ$ છે ($D$-વિસ્તાર માટે ઇલેક્ટ્રોન ઘનતા $400 \, \text{electrons}/cm^3$ છે).

Difficult
View Solution

વિદ્યુતચુંબકીય તરંગોની ઝડપ ....... માટે સમાન હોય છે.

$60 \ W$ પાવર ધરાવતા બલ્બની કાર્યક્ષમતા $16 \%$ છે. બલ્બથી $2 \ m$ અંતરે બલ્બમાંથી ઉત્સર્જિત થતા વિદ્યુતચુંબકીય વિકિરણ દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય શોધો. $\left(\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \ Nm^2 C^{-2}\right)$ ($Vm^{-1}$ માં)

શૂન્યાવકાશમાં ગતિ કરતા વિદ્યુતચુંબકીય તરંગને $E = E_0 \sin(kx - \omega t)$ દ્વારા દર્શાવવામાં આવે છે. નીચેનામાંથી કયું તરંગલંબાઈથી સ્વતંત્ર છે?

$\lambda$ તરંગલંબાઈ ધરાવતા એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગની તીવ્રતા $I$ છે. તે ધન $Y$-દિશામાં પ્રસરણ પામે છે. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો માટેના માન્ય સમીકરણો નીચે મુજબ છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo