કક્ષીય ગતિમાં,કોણીય વેગમાન સદિશ

  • A
    ત્રિજ્યા સદિશની દિશામાં હોય છે
  • B
    રેખીય વેગમાનને સમાંતર હોય છે
  • C
    કક્ષીય સમતલમાં હોય છે
  • D
    કક્ષીય સમતલને લંબ હોય છે

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતો એક નાનો કણ $x-y$ સમતલમાં $x$-અક્ષ સાથે $\theta$ ખૂણે $v_0$ ના પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. $t < \frac{v_0 \sin \theta}{g}$ સમયે,કણનું કોણીય વેગમાન કેટલું હશે?

$4 \ kg$ દળ ધરાવતો એક કણ $(4 \hat{i} + 2 \hat{j}) \ m/s$ ના વેગથી ગતિ કરે છે. જ્યારે તે $(1, 1, 0) \ m$ સ્થાન પર હોય ત્યારે ઉગમબિંદુની સાપેક્ષે કણનું કોણીય વેગમાન શોધો.

$t = 0$ સમયે જમીન પરના બિંદુ $P$ માંથી $m$ દળનો કણ $v_0$ વેગથી $45^{\circ}$ ના ખૂણે સમક્ષિતિજમાં પ્રક્ષેપિત કરવામાં આવે છે. $t = \frac{v_0}{g}$ સમયે કણનું કોણીય વેગમાનનું મૂલ્ય શોધો.

Difficult
View Solution

$m$ દળનો એક કણ $x$-અક્ષને સમાંતર સુરેખ પથ પર $b$ જેટલા અંતરે અચળ વેગ $v$ થી ગતિ કરે છે. ઉગમબિંદુની સાપેક્ષે કોણીય વેગમાન સદિશ સ્વરૂપે શોધો.

સ્થિર અક્ષની આસપાસ ભ્રમણ ગતિમાં અક્ષને લંબ કોણીય વેગમાન ${L_ \bot }$ શૂન્ય શા માટે હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo