રાસાયણિક પ્રક્રિયાના અથડામણ સિદ્ધાંતમાં,$Z_{AB}$ શું દર્શાવે છે?

  • A
    $E_{a}$ જેટલી ઉર્જા ધરાવતા અણુઓનો અંશ
  • B
    $E_{a}$ કરતા વધારે ઉર્જા ધરાવતા અણુઓનો અંશ
  • C
    પ્રક્રિયકો $A$ અને $B$ ની અથડામણ આવૃત્તિ
  • D
    સ્ટેરિક ફેક્ટર

Explore More

Similar Questions

જો બે પ્રતિક્રિયાઓ માટે $E_{a_1} > E_{a_2}$ હોય અને $\mu_1$ તથા $\mu_2$ તેમના અનુક્રમે તાપમાન ગુણાંક હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

$H_{2(g)}$ અને $O_{2(g)}$ વચ્ચેની પ્રક્રિયા અત્યંત શક્ય છે,છતાં વાયુઓને ઓરડાના તાપમાને એક જ પાત્રમાં રાખવાથી પાણીનું નિર્માણ થતું નથી. સમજાવો.

એક વિદ્યાર્થીએ વિવિધ તાપમાને રાસાયણિક પ્રક્રિયા માટે વેગ અચળાંક,$k$ નું મૂલ્ય નક્કી કર્યું. વિદ્યાર્થીના ડેટાના નીચેનામાંથી કયો આલેખ સીધી રેખા આપશે?

એક પ્રક્રિયા માટે,તાપમાન $10\,^\circ\text{C}$ થી વધીને $50\,^\circ\text{C}$ થાય છે. તો પ્રક્રિયાના દરમાં ........ ગણો વધારો થશે.

$A + B \to C + D$ પ્રક્રિયા માટે નીચે મુજબનો ઊર્જા આલેખ આપવામાં આવ્યો છે. ઉલટી પ્રક્રિયા $C + D \to A + B$ માટે એન્થાલ્પી ફેરફાર અને સક્રિયકરણ ઊર્જા અનુક્રમે શું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo