એનેલિડાની તુલનામાં પ્લેટીહેલ્મિન્થિસ શું દર્શાવે છે?

  • A
    અરીય સમમિતિ
  • B
    કૂટદેહકોષ્ઠની હાજરી
  • C
    દ્વિપાર્શ્વ સમમિતિ
  • D
    દેહકોષ્ઠનો અભાવ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સમયનો એકમ નથી?

લેન્સ અને પ્રીઝમની બનાવટમાં નીચેનામાંથી ક્યા પ્રકારનો કાચ વપરાય છે?

$N_2O_5$ નું વિઘટન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે જે $N_2O_5 \to N_2O_4 + \frac{1}{2}O_2$ દ્વારા દર્શાવવામાં આવે છે. $15 \ min$ પછી ઉત્પન્ન થયેલ $O_2$ નું કદ $9 \ mL$ છે અને પ્રક્રિયાના અંતે તે $35 \ mL$ છે. તો વેગ અચળાંક કેટલો થાય?

જો $|x| < \frac{1}{2}$ હોય,તો $\frac{1+2x}{(1-2x)^2}$ ના વિસ્તરણમાં $x^r$ નો સહગુણક શું થાય?

એક કણ $20\,cm$ લાંબી દોરી સાથે બાંધેલ છે. તે ઉર્ધ્વ સમતલમાં વર્તુળાકાર ગતિ કરે છે. જ્યારે દોરીમાં ઉપરના બિંદુએ તણાવ શૂન્ય હોય ત્યારે દોરીનો કોણીય વેગ કેટલો હશે? ($g = 9.8\,m/s^2$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo