$10$ સભ્યોમાંથી $6$ સભ્યોની સમિતિ કેટલી રીતે બનાવી શકાય,જેમાં હંમેશા એક ચોક્કસ સભ્યનો સમાવેશ થાય?

  • A
    $\frac{1}{2} {}^{9}P_{5}$
  • B
    ${}^{9}P_{5}$
  • C
    ${}^{9}C_{5}$
  • D
    $\frac{1}{2} {}^{9}C_{5}$

Explore More

Similar Questions

એક ઓરડામાં $10$ ગોળા (બલ્બ) છે. તે પૈકી દરેક સ્વતંત્ર રીતે ચાલુ કરી શકાય છે. તો ઓરડો કેટલી રીતે પ્રકાશિત થઈ શકે છે?

જો ${ }^{2n}C_3 : { }^{n}C_3 = 12 : 1$ હોય,તો $n =$

$11$ એકસમાન પેન્સિલ $6$ બાળકો વચ્ચે કેટલી રીતે વહેંચી શકાય કે જેથી દરેક બાળકને ઓછામાં ઓછી એક પેન્સિલ મળે?

Difficult
View Solution

$10$ દડાઓને બે છોકરાઓ વચ્ચે કેટલી રીતે વહેંચી શકાય,જેથી એકને $2$ દડા અને બીજાને $8$ દડા મળે?

$1, 2, 3, 4, 5, 6, 7$ અંકોનો ઉપયોગ કરીને પુનરાવર્તન વગર બનતી $4$ અંકની એવી કેટલી સંખ્યાઓ બનાવી શકાય જેમાં બે એકી અને બે બેકી અંકો હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo