હાઇડ્રોજન પરમાણુમાં,$n=6$ થી $n=1$ અવસ્થામાં થતું સંક્રમણ અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આપે છે. ઇન્ફ્રારેડ વિકિરણ કયા સંક્રમણમાં મળશે?

  • A
    $n=6$ થી $n=2$
  • B
    $n=5$ થી $n=3$
  • C
    $n=3$ થી $n=5$
  • D
    $n=4$ થી $n=2$

Explore More

Similar Questions

ધારો કે $\lambda_P$ અને $\lambda_L$ એ અનુક્રમે પાશ્ચન અને લાયમન શ્રેણીમાં જોવા મળતી સૌથી લાંબી તરંગલંબાઇ છે. સાચો વિકલ્પ પસંદ કરો.

હાઇડ્રોજન વર્ણપટમાં લાયમન અને બામર શ્રેણીને અનુરૂપ સૌથી લાંબી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો છે?

Difficult
View Solution

હાઇડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઇ $\lambda$ છે. તે જ શ્રેણીની બીજી રેખાની તરંગલંબાઇ કેટલી હશે?

પરમાણ્વીય હાઇડ્રોજન વિવિધ શ્રેણીઓ ધરાવતો રેખીય વર્ણપટ ઉત્સર્જિત કરે છે. હાઇડ્રોજન પરમાણ્વીય વર્ણપટની કઈ શ્રેણી દ્રશ્ય વિભાગમાં આવેલી છે?

જો હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન $3^{rd}$ કક્ષામાંથી $2^{nd}$ કક્ષામાં કૂદકો મારે,તો તે $\lambda$ તરંગલંબાઇનો ફોટોન ઉત્સર્જિત કરે છે. જ્યારે તે $4^{th}$ કક્ષામાંથી $3^{rd}$ કક્ષામાં કૂદકો મારે,ત્યારે ફોટોનની અનુરૂપ તરંગલંબાઇ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo