મિલિકનના ઓઈલ ડ્રોપ પ્રયોગમાં,$Q$ જેટલો વિદ્યુતભાર ધરાવતું એક તેલનું ટીપું પ્લેટો વચ્ચેના $2400\,V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા સ્થિર રાખવામાં આવે છે. અડધી ત્રિજ્યા ધરાવતા ટીપાંને સ્થિર રાખવા માટે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $600\,V$ કરવો પડ્યો. તો બીજા ટીપાં પરનો વિદ્યુતભાર કેટલો હશે?

  • A
    $\frac{Q}{4}$
  • B
    $\frac{Q}{2}$
  • C
    $Q$
  • D
    $\frac{3Q}{2}$

Explore More

Similar Questions

હવામાં $R$ અંતરે રહેલા બે બિંદુવત વિદ્યુતભારો એકબીજા પર $F$ જેટલું બળ લગાડે છે. હવે તેમની વચ્ચેની જગ્યામાં $K$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ ભરવામાં આવે છે. જો તેમની વચ્ચે $R_1$ અંતરે તેટલું જ બળ $F$ લાગતું હોય, તો:

બે અવાહક વિદ્યુતભારીત ધાતુના ગોળાઓ $P$ અને $Q$ જેની ત્રિજ્યા અવગણ્ય છે, તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર $60 \,cm$ છે. જો દરેક પરનો વિદ્યુતભાર $6 \times 10^{-7} \,C$ હોય, તો તેમની વચ્ચે લાગતું અપાકર્ષણનું સ્થિત-વિદ્યુત બળ કેટલું હશે?

ચાર બિંદુવત વિદ્યુતભારો $q_{A}=2\; \mu C, q_{B}=-5\; \mu C, q_{C}=2\; \mu C,$ અને $q_{D}=-5\; \mu C$ એ $10\; cm$ બાજુવાળા ચોરસ $ABCD$ ના ખૂણાઓ પર મૂકેલા છે. ચોરસના કેન્દ્ર પર મૂકેલા $1\; \mu C$ ના વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું હશે ($; N$ માં)?

ત્રણ વિદ્યુતભારો $4q, Q$ અને $q$ એ $x$-અક્ષ પર અનુક્રમે $x=0 \ m, x=\frac{1}{2} \ m$ અને $x=1 \ m$ ના સ્થાને એક સીધી રેખામાં છે. જો $Q$ નું મૂલ્ય કેટલું હોય તો $q$ પરનું પરિણામી બળ શૂન્ય થશે?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $l$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવેલા $q, q$ અને $-q$ વિદ્યુતભારોને ધ્યાનમાં લો. દરેક વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo