એક સમાન તારનો અવરોધ ચાર ગણો કરવા માટે,તેના એક ભાગને સમાન રીતે ખેંચવામાં આવે છે જેથી તારની અંતિમ લંબાઈ મૂળ લંબાઈ કરતાં $1.5$ ગણી થાય છે. ખેંચાયેલા ભાગની અપૂર્ણાંક લંબાઈ કેટલી છે?

  • A
    $\frac{1}{6}$
  • B
    $\frac{1}{8}$
  • C
    $\frac{1}{4}$
  • D
    $\frac{1}{10}$

Explore More

Similar Questions

ત્રણ અલગ-અલગ પદાર્થો $X, Y$ અને $Z$ માટે નિરપેક્ષ તાપમાન $T$ સાથે અવરોધકતા $\rho$ ના ફેરફારો નીચેના આલેખમાં દર્શાવેલ છે. પદાર્થો $X, Y$ અને $Z$ ને ઓળખો.

નીચેનામાંથી કોનો તાપમાન ગુણાંક ઋણ હોય છે?

$5 \Omega$ અવરોધ ધરાવતા તારને ખેંચીને તેની લંબાઈ મૂળ લંબાઈ કરતાં $3$ ગણી કરવામાં આવે છે. તો નવા તારનો અવરોધ કેટલો હશે?

તાંબાના ત્રણ તારના દળનો ગુણોત્તર $1 : 3 : 5$ છે અને તેમની લંબાઈનો ગુણોત્તર $5 : 3 : 1$ છે. તેમના વિદ્યુત અવરોધનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

એક નળાકાર વાહક સમાન આડછેદ ધરાવે છે. તેના દ્રવ્યની અવરોધકતા ડાબા છેડાથી જમણા છેડા તરફ રેખીય રીતે વધે છે. જો તેમાંથી અચળ વિદ્યુતપ્રવાહ વહેતો હોય અને ડાબા છેડાથી $x$ અંતરે આવેલા આડછેદ પર,વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય $E$ હોય,તો નીચેનામાંથી કયો આલેખ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo