એક સ્લિટના વિવર્તનના પ્રયોગમાં, સ્લિટની પહોળાઈ ઘટાડવામાં આવે છે. તો મુખ્ય અધિકતમની રેખીય પહોળાઈ પર શું અસર થશે?

  • A
    ઘટે છે પરંતુ ઓછી તેજસ્વી બને છે
  • B
    વધે છે પરંતુ ઓછી તેજસ્વી બને છે
  • C
    ઘટે છે પરંતુ વધુ તેજસ્વી બને છે
  • D
    વધે છે પરંતુ વધુ તેજસ્વી બને છે

Explore More

Similar Questions

ફ્રોનહોફર વિવર્તન પ્રયોગમાં, $0.5 ~mm$ પહોળાઈની એક સ્લિટને $600 ~nm$ તરંગલંબાઈના એકવર્ણી પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. વિવર્તન ભાત સ્લિટથી $50 ~cm$ દૂર રહેલા પડદા પર અવલોકવામાં આવે છે. પ્રથમ ક્રમના ન્યૂનતમ વચ્ચેનું રેખીય અંતર કેટલું હશે ($~mm$ માં)?

એક સ્લિટ વિવર્તન ભાતમાં,સ્લિટના સમતલ અને પડદા વચ્ચેનું અંતર $1.3 \ m$ છે. સ્લિટની પહોળાઈ $0.65 \ mm$ છે અને બીજું મહત્તમ પડદાના કેન્દ્રથી $2.6 \ mm$ ના અંતરે રચાય છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ કેટલી હશે ($Å$ માં)?

એક સ્લિટ વડે થતા વિવર્તનના પ્રયોગમાં,$\lambda_1 = 660 \ nm$ તરંગલંબાઈ માટેનું પ્રથમ ન્યૂનત્તમ,$\lambda_2$ તરંગલંબાઈ ધરાવતા પ્રથમ અધિકતમ પર સંપાત થાય છે. $\lambda_2$ નું મૂલ્ય $nm$ માં શોધો.

Difficult
View Solution

બે સ્લિટ્સ એકબીજાથી $1 \,mm$ દૂર છે અને પડદો સ્લિટ્સથી $1 \,m$ દૂર રાખેલ છે. $500 \,nm$ તરંગલંબાઇ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. સિંગલ સ્લિટ પેટર્નના મધ્યસ્થ અધિક્તમની અંદર ડબલ સ્લિટ પેટર્નના $10$ અધિક્તમ મેળવવા માટે દરેક સ્લિટની પહોળાઈ $\ldots \ldots \ldots \times 10^{-4} \,m$ છે.

એક સ્લિટને કારણે ફ્રોનહોફર વિવર્તનમાં,વિવર્તન ભાત $f = 1 \ m$ કેન્દ્રલંબાઈ ધરાવતા લેન્સના કેન્દ્રિય સમતલ પર રચાય છે. સ્લિટની પહોળાઈ $a = 0.3 \ mm$ છે. જો ત્રીજું ન્યૂનતમ મધ્યસ્થ અધિકતમથી $5 \ mm$ ના અંતરે રચાય છે,તો પ્રકાશની તરંગલંબાઈ $\mathring{A}$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo