ટ્રાન્ઝિસ્ટરના $CB$ મોડમાં, જ્યારે કલેક્ટર વોલ્ટેજ $0.5\,V$ જેટલો બદલાય છે, ત્યારે કલેક્ટર પ્રવાહ $0.05\,mA$ જેટલો બદલાય છે. તો આઉટપુટ અવરોધ ....$k\Omega$ થશે.

  • A
    $10$
  • B
    $20$
  • C
    $5$
  • D
    $2.5$

Explore More

Similar Questions

$NPN$ ટ્રાન્ઝિસ્ટરમાં,$10^{-8} \ s$ માં $10^8$ ઇલેક્ટ્રોન એમિટરમાં પ્રવેશે છે. જો $1\%$ ઇલેક્ટ્રોન બેઝમાં ગુમાવાય છે,તો કલેક્ટરમાં પ્રવેશતા પ્રવાહનો અંશ અને પ્રવાહ એમ્પ્લીફિકેશન ફેક્ટર $\beta$ અનુક્રમે કેટલા હશે?

Difficult
View Solution

કોમન એમિટર $(CE)$ એમ્પ્લીફાયરમાં જેનો વોલ્ટેજ ગેઈન $G$ છે,તેમાં વપરાયેલ ટ્રાન્ઝિસ્ટરનું ટ્રાન્સકન્ડક્ટન્સ $0.03\, mho$ અને કરંટ ગેઈન $25$ છે. જો આ ટ્રાન્ઝિસ્ટરને બીજા ટ્રાન્ઝિસ્ટર સાથે બદલવામાં આવે જેનું ટ્રાન્સકન્ડક્ટન્સ $0.02\, mho$ અને કરંટ ગેઈન $20$ હોય,તો નવો વોલ્ટેજ ગેઈન કેટલો થશે?

એક $n-p-n$ ટ્રાન્ઝિસ્ટરમાં, ઉત્સર્જિત ઇલેક્ટ્રોનમાંથી $95 \%$ કલેક્ટર સુધી પહોંચે છે. જો બેઝ કરંટ $2 \text{ mA}$ હોય, તો કલેક્ટર કરંટ કેટલો હશે ($\text{ mA}$ માં)?

કોમન એમિટર એમ્પ્લીફાયરમાં,બેઝ પ્રવાહમાં $0.2 \text{ mA}$ નો ફેરફાર કલેક્ટર પ્રવાહમાં $5 \text{ mA}$ નો ફેરફાર કરે છે. જો ઇનપુટ અવરોધ $2 \text{ k}\Omega$ હોય અને વોલ્ટેજ ગેઇન $75$ હોય,તો સર્કિટમાં વપરાયેલ લોડ અવરોધ કેટલો હશે?

$NPN$ ટ્રાન્ઝિસ્ટરમાં $10^{10}$ ઈલેક્ટ્રોન $10^{-6} \ s$ માં એમીટરમાં દાખલ થાય છે અને $2\%$ ઈલેક્ટ્રોન બેઝમાં હોલ સાથે પુનઃસંયોજન પામે છે. તો પ્રવાહ ગેઈન $\alpha$ અને $\beta$ અનુક્રમે કેટલા થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo