રાસાયણિક પ્રક્રિયા $N_2 + 3H_2 \rightleftharpoons 2NH_3$ માં સંતુલન બિંદુએ,જણાવો કે:

  • A
    $N_2$ અને $H_2$ ના સમાન કદ પ્રક્રિયા કરે છે
  • B
    $N_2$ અને $H_2$ ના સમાન દળ પ્રક્રિયા કરે છે
  • C
    પ્રક્રિયા અટકી ગઈ છે
  • D
    જેટલા પ્રમાણમાં એમોનિયા બને છે તેટલા જ પ્રમાણમાં તે $N_2$ અને $H_2$ માં વિઘટિત થાય છે

Explore More

Similar Questions

પ્રતિવર્તી પ્રક્રિયાના રાસાયણિક સંતુલનમાં નીચેનામાંથી શેનાથી કોઈ ફેર પડતો નથી?

નીચેનામાંથી કયો રાસાયણિક સંતુલનનો લાક્ષણિક ગુણધર્મ નથી?

$2000 \ K$ તાપમાને $N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{(g)}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $4 \times 10^4$ છે. જો ઉદ્દીપકની હાજરીમાં સમાન તાપમાને સંતુલન $10$ ગણું ઝડપથી પ્રાપ્ત થતું હોય,તો ઉદ્દીપકની હાજરીમાં સંતુલન અચળાંકનું મૂલ્ય ....... થશે.

$1 \, \text{atm}$ અને $373 \, K$ તાપમાને $H_2O_{(\ell)} \rightleftharpoons H_2O_{(g)}$ સંતુલન પ્રક્રિયા માટે નીચેનામાંથી શું સાચું છે?

સંતુલન અવસ્થા વિશે ખોટું વિધાન $(s)$ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo