આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $16 \, V$ છે. $2 \, \Omega$ ના અવરોધમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ ................. $A$ હશે.

  • A
    $2.5$
  • B
    $3.5$
  • C
    $4$
  • D
    $0$

Explore More

Similar Questions

$\sqrt{12\sqrt{5} + 2\sqrt{55}}$ ની કિંમત શોધો.

દળ $M$ ને બે ભાગ $xM$ અને $(1-x)M$ માં વિભાજિત કરવામાં આવે છે. આપેલ અંતર માટે,$x$ નું કયું મૂલ્ય છે જેના માટે બે ટુકડાઓ વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ મહત્તમ બને?

જો બે ઘટનાઓ $A$ અને $B$ એવી હોય કે $P(A^c) = 0.3$,$P(B) = 0.4$ અને $P(A \cap B^c) = 0.5$,તો $P\left[ \frac{B}{A \cup B^c} \right]$ ની કિંમત શોધો.

$\left|\begin{array}{ccc}a-b-c & 2a & 2a \\ 2b & b-c-a & 2b \\ 2c & 2c & c-a-b\end{array}\right|$ ની કિંમત શોધો.

$I_0$ તીવ્રતા ધરાવતા અધ્રુવીભૂત પ્રકાશના કિરણના માર્ગમાં બે પોલેરોઇડ એવી રીતે મૂકવામાં આવ્યા છે કે જેથી બીજા પોલેરોઇડમાંથી કોઈ પ્રકાશ બહાર આવતો નથી. જો આ બે પોલેરોઇડની વચ્ચે એક ત્રીજો પોલેરોઇડ મૂકવામાં આવે,જેની ધ્રુવીભવન ધરી પ્રથમ પોલેરોઇડની ધ્રુવીભવન ધરી સાથે $\theta$ ખૂણો બનાવે છે,તો છેલ્લા પોલેરોઇડમાંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo