આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં $C_1 = C_2 = 2 \mu F$ છે. કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતભાર શોધો.

  • A
    કેપેસિટર $C_1$ શૂન્ય છે
  • B
    કેપેસિટર $C_2$ શૂન્ય છે
  • C
    કેપેસિટર $C_1$ એ $40 \mu C$ છે
  • D
    $B$ અને $C$ બંને

Explore More

Similar Questions

જો $100 \mu F$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને $100 \mu C s^{-1}$ ના સ્થિર દરે ચાર્જ કરવામાં આવે,તો કેપેસિટરની પ્લેટો વચ્ચે $100 \ V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરવા માટે લાગતો સમય કેટલો હશે ($s$ માં)?

જ્યારે આપણે હાઈ વોલ્ટેજ કેપેસિટરના ટર્મિનલ્સને સ્પર્શ કરીએ છીએ,ત્યારે પાવર સપ્લાય બંધ કર્યા પછી પણ,કેપેસિટર:

ત્રણ મોટી પ્લેટો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલી છે. જો કી $K$ બંધ કરવામાં આવે, તો તેમાંથી કેટલો વિદ્યુતભાર વહેશે?

$4 \ cm^2$ પ્લેટ ક્ષેત્રફળ અને $d = 1.77 \ mm$ અંતર ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેની જગ્યામાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ $k_1 = 5$ અને $k_2 = 3$ ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાયલેક્ટ્રિક પદાર્થો ભરવામાં આવે છે. તેની સાથે $7.5 \ pF$ કેપેસીટન્સ ધરાવતું બીજું કેપેસિટર સમાંતરમાં જોડવામાં આવે છે. આ સંયોજનનું અસરકારક કેપેસીટન્સ . . . . . . $pF$ છે. (આપેલ છે $\varepsilon_0 = 8.85 \times 10^{-12} \ F/m$)

નીચે દર્શાવેલ આકૃતિમાં,$10\, \mu F$ કેપેસિટરની ડાબી પ્લેટ પરનો વિદ્યુતભાર $-30\,\mu C$ છે. $6\,\mu F$ કેપેસિટરની જમણી પ્લેટ પરનો વિદ્યુતભાર .....$\mu C$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo