આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,જ્યારે માત્ર $S_1$ બંધ હોય ત્યારે વોલ્ટમીટરનું અવલોકન $V_1$ છે,જ્યારે માત્ર $S_2$ બંધ હોય ત્યારે વોલ્ટમીટરનું અવલોકન $V_2$ છે અને જ્યારે $S_1$ અને $S_2$ બંને બંધ હોય ત્યારે વોલ્ટમીટરનું અવલોકન $V_3$ છે. તો:

  • A
    $V_3 > V_2 > V_1$
  • B
    $V_2 > V_1 > V_3$
  • C
    $V_3 > V_1 > V_2$
  • D
    $V_1 > V_2 > V_3$

Explore More

Similar Questions

એક ટ્રાન્ઝિસ્ટર સર્કિટમાં,જ્યારે કલેક્ટર વોલ્ટેજ $2 \ V$ પર સ્થિર રાખીને બેઝ કરંટમાં $50 \mu A$ નો વધારો કરવામાં આવે છે,ત્યારે કલેક્ટર કરંટમાં $1 \ mA$ નો વધારો થાય છે. ટ્રાન્ઝિસ્ટરનો કરંટ ગેઇન કેટલો હશે?

$AB$ એક આયનીય ઘન પદાર્થ છે. $A^{+}$ અને $B^{-}$ ની આયનીય ત્રિજ્યા અનુક્રમે $r_c$ અને $r_a$ છે. $AB$ ની લેટીસ ઉર્જા કોના પ્રમાણમાં છે?

એક સિલિન્ડરમાં વાયુ ભરેલો છે. તેનું તાપમાન કેલ્વિન સ્કેલ પર $20\%$ વધારવામાં આવે છે અને કદ $10\%$ ઘટાડવામાં આવે છે. તો વાયુનો કેટલા ટકા ભાગ બહાર નીકળી જશે?

જો ખેંચાયેલી દોરીની લંબાઈ $40\%$ ઘટાડવામાં આવે અને તણાવ $44\%$ વધારવામાં આવે,તો અંતિમ અને પ્રારંભિક મૂળભૂત આવૃત્તિઓનો ગુણોત્તર કેટલો થાય?

$\frac{dy}{dx} = \frac{y^2}{xy - x^2}$ નો ઉકેલ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo