આપેલ પરિપથમાં,કોષ $A$ અને $B$ નો આંતરિક અવરોધ અવગણ્ય છે. જો $V_A = 16 \ V$,$R_1 = 600 \ \Omega$ અને $R = 200 \ \Omega$ હોય,તો ગેલ્વેનોમીટર કોઈ પણ આવર્તન દર્શાવતું નથી. $V_B$ નું મૂલ્ય $...V$ છે.

  • A
    $12$
  • B
    $4$
  • C
    $16$
  • D
    $8$

Explore More

Similar Questions

$R_1$ અને $R_2$ અવરોધ ધરાવતા બે તારના તાપમાન ગુણાંક અનુક્રમે $\alpha_1$ અને $\alpha_2$ છે. તેમને શ્રેણીમાં જોડવામાં આવે છે. તો અવરોધનો અસરકારક તાપમાન ગુણાંક શોધો.

Difficult
View Solution

એક કોપર વોલ્ટામીટરને $12 \, V$ ના સ્ત્રોત સાથે જોડતા $30 \, min$ માં $2 \, g$ કોપર જમા થાય છે. જો આ કોષને $6 \, V$ ના સ્ત્રોત સાથે જોડવામાં આવે,તો $45 \, min$ માં કેટલા $g$ કોપર જમા થશે?

Difficult
View Solution

અચળ $e.m.f.$ ધરાવતા એક કોષને પ્રથમ $R_1$ અવરોધ સાથે અને ત્યારબાદ $R_2$ અવરોધ સાથે જોડવામાં આવે છે. જો બંને કિસ્સામાં મળતો પાવર સમાન હોય,તો કોષનો આંતરિક અવરોધ કેટલો હશે?

Difficult
View Solution

આપેલ પરિપથમાં જો $E_1 = 4\,V$,$R_1 = 2\,\Omega$,$E_2 = 6\,V$,$R_2 = 2\,\Omega$ અને $R_3 = 4\,\Omega$ હોય,તો પ્રવાહ $i_1$ નું મૂલ્ય $A$ માં કેટલું થાય?

આપેલ આકૃતિમાં, જો બેટરીનો આંતરિક અવરોધ $1\, \Omega$ હોય, તો એમીટરનું અવલોકન ................. $A$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo