આકૃતિમાં,પ્રિઝમમાંથી પસાર થતું કિરણ પાયાને સમાંતર છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો છે?

  • A
    $\frac{\sqrt{3}}{2}$
  • B
    $\sqrt{3}$
  • C
    $\sqrt{2}$
  • D
    $\sqrt{\frac{3}{2}}$

Explore More

Similar Questions

એક પારદર્શક પ્રિઝમ માટે, જો લઘુત્તમ વિચલન કોણ તેના વક્રીભવન કોણ જેટલો હોય, તો પ્રિઝમનો વક્રીભવનાંક $n$ નીચેનામાંથી કઈ શરતનું પાલન કરે છે?

વક્રીભવનાંક $\mu$ અને નાના પ્રિઝમ કોણ $A$ ધરાવતા પ્રિઝમ દ્વારા ઉદ્ભવતો વિચલન કોણ $\delta$ ............ દ્વારા આપવામાં આવે છે:

$30^\circ$ ના ખૂણાવાળા પ્રિઝમ $ABC$ ની સપાટી $AC$ પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. સપાટી $AB$ પર $45^\circ$ ના ખૂણે આપાત થતું પ્રકાશનું કિરણ સપાટી $AB$ પર વક્રીભવન અને સપાટી $AC$ પર પરાવર્તન પામ્યા બાદ પોતાનો માર્ગ પાછો ખેડે છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

પ્રકાશનું એક કિરણ નાના ખૂણા '$A$' ધરાવતા પાતળા પ્રિઝમની એક સપાટી પર '$i$' આપાતકોણે આપાત થાય છે. કિરણ સામેની સપાટી પરથી લંબરૂપે બહાર નીકળે છે. જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક '$\mu$' હોય,તો આપાતકોણ '$i$' લગભગ કેટલો હશે?

એક પ્રિઝમનો વક્રીભવનાંક $\mu = 1.5$ અને પ્રિઝમકોણ $30^\circ$ છે. જો એક કિરણ એક સપાટી પર લંબરૂપે આપાત થાય,તો તેનું વિચલન શોધો. (આપેલ છે: $\sin(48^\circ 36') = 0.75$)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo