આપેલ આકૃતિમાં,વાયર $ABC$ પર લાગતું ચુંબકીય બળ કેટલું હશે? $(B = 2 \, T, I = 2 \, A)$

  • A
    $4(3+2\pi) \, N$
  • B
    $20 \, N$
  • C
    $10 \, N$
  • D
    $40 \, N$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ, $30 \sqrt{3} \text{ cm}$ લંબાઈના એક સમાન સીધા તારને સમબાજુ ત્રિકોણ $ABC$ ના સ્વરૂપમાં વાળવામાં આવે છે. $2 \text{ T}$ નું સમાન ચુંબકીય ક્ષેત્ર બાજુ $BC$ ને સમાંતર લાગુ કરવામાં આવે છે. જો તારમાંથી વહેતો પ્રવાહ $2 \text{ A}$ હોય, તો બાજુ $AC$ પર લાગતા બળનું મૂલ્ય કેટલું હશે? ($\overline{B}$ એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે).

$r$ ત્રિજ્યાનો એક આડો અર્ધવર્તુળાકાર તાર બે સમાન સ્પ્રિંગ $X$ અને $Y$ દ્વારા બેટરી સાથે જોડાયેલ છે. બેટરી તારમાંથી $I$ જેટલો વિદ્યુતપ્રવાહ પસાર કરે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તારના સમતલને લંબરૂપે એક સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ લાગુ પાડવામાં આવે છે. દરેક સ્પ્રિંગ પર લાગતું બળ કેટલું હશે?

ત્રણ લાંબા સીધા તાર $A$,$B$ અને $C$ માં આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતપ્રવાહ વહે છે. તો $B$ પર લાગતું પરિણામી બળ ..... ની દિશામાં હશે.

$8 \; A$ વિદ્યુતપ્રવાહ ધરાવતા અને $0.15 \; T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવતા તાર પર એકમ લંબાઈ દીઠ ચુંબકીય બળનું મૂલ્ય ($N \; m^{-1}$ માં) કેટલું હશે?

લાંબા વિદ્યુતપ્રવાહ ધારિત વાહકને કારણે વિદ્યુતપ્રવાહ લૂપ $PQRS$ પર લાગતું પરિણામી બળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo