$10$ સિક્કા ઉછાળતા,બરાબર $5$ છાપ મળવાની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{9}{128}$
  • B
    $\frac{63}{256}$
  • C
    $\frac{1}{2}$
  • D
    $\frac{193}{256}$

Explore More

Similar Questions

ધારો કે $X \sim B(n, p)$. જો $E(X) = 2$ અને $Var(X) = 1$ હોય, તો વધુમાં વધુ એક સફળતા મળવાની સંભાવના કેટલી થાય?

એક બોમ્બ લક્ષ્યને અથડાય તેની સંભાવના $0.8$ છે. $6$ બોમ્બ ફેંકવામાં આવે તો, ઓછામાં ઓછો $1$ બોમ્બ લક્ષ્ય ચૂકી જાય તેની સંભાવના કેટલી છે?

$52$ પત્તાના સારી રીતે ચીપેલા પેકમાંથી બે પત્તા ક્રમશઃ બદલી સાથે (with replacement) ખેંચવામાં આવે છે. ધારો કે $X$ એ બે ખેંચાયેલા પત્તામાં મળતા રાજાઓની સંખ્યાનો યાદચ્છિક ચલ છે. તો $P(X=1) + P(X=2)$ ની કિંમત શોધો.

યાદચ્છિક ચલ $X$ એ દ્વિપદી વિતરણ $B(20, 0.4)$ ધરાવે છે. તો $5 - 5 P(X \geq 2) =$

જો $X \sim B(35, p)$ હોય અને $7 P(X=0)=P(X=1)$ હોય,તો $\frac{P(X=15)}{P(X=20)}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo