યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,એક સ્લિટ બીજી સ્લિટ કરતા પહોળી છે,જેથી એક સ્લિટમાંથી આવતા પ્રકાશનો કંપવિસ્તાર બીજી સ્લિટ કરતા બમણો છે. જો $I_m$ મહત્તમ તીવ્રતા હોય,તો $\phi$ કળા તફાવતે વ્યતિકરણ પામતી પરિણામી તીવ્રતા કેટલી થશે?

  • A
    $\frac{I_m}{3} \left( 1 + 2 \cos^2 \frac{\phi}{2} \right)$
  • B
    $\frac{I_m}{5} \left( 1 + 4 \cos^2 \frac{\phi}{2} \right)$
  • C
    $\frac{I_m}{9} \left( 1 + 8 \cos^2 \frac{\phi}{2} \right)$
  • D
    $\frac{I_m}{9} \left( 8 + \cos^2 \frac{\phi}{2} \right)$

Explore More

Similar Questions

ફેલ્ડસ્પારનું રાસાયણિક સૂત્ર શું છે?

નીચેનામાંથી કયો કેન્સરનો પ્રકાર નથી?

જે રેખાઓના દિક્કોસાઇન સમીકરણો $l+m+n=0$ અને $l^2+m^2-n^2=0$ નું સમાધાન કરે છે,તેમની વચ્ચેનો ખૂણો શોધો.

પ્લેટોની વચ્ચે $K$ ડાય-ઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાય-ઈલેક્ટ્રિક સ્લેબ સાથે એક સમાંતર પ્લેટ કેપેસિટરની કેપેસિટન્સ $C$ છે અને તેને $V$ વોલ્ટ સ્થિતિમાન સુધી ચાર્જ કરવામાં આવે છે. ડાય-ઈલેક્ટ્રિક સ્લેબને પ્લેટોની વચ્ચેથી ધીમે ધીમે દૂર કરવામાં આવે છે અને ત્યારબાદ ફરીથી દાખલ કરવામાં આવે છે. તંત્ર દ્વારા થતું ચોખ્ખું કાર્ય કેટલું હશે?

$\int_{-\pi / 2}^{\pi / 2} \sin ^4 x \cos ^6 x \, dx$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo