ફેલ્ડસ્પારનું રાસાયણિક સૂત્ર શું છે?

  • A
    $KAlSi_3O_8$
  • B
    $Na_3AlF_6$
  • C
    $NaAlO_2$
  • D
    $K_2SO_4 \cdot Al_2(SO_4)_3 \cdot 4Al(OH)_3$

Explore More

Similar Questions

બે વર્તુળાકાર ગૂંચળાઓને આકૃતિમાં દર્શાવેલ ત્રણ પરિસ્થિતિઓમાંથી કોઈપણમાં ગોઠવી શકાય છે. તેમનું અન્યોન્ય પ્રેરકત્વ (mutual inductance) કેટલું હશે?

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી એક તકતી સમક્ષિતિજ સપાટી પર ગબડે છે અને ત્યારબાદ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઢળતી સપાટી પર ઉપર ચઢે છે. જો તકતીનો વેગ $v$ હોય,તો તકતી કેટલી ઊંચાઈ સુધી ઉપર જશે?

એક મોટી ખુલ્લી ટાંકીની દીવાલમાં બે છિદ્રો છે. એક $L$ બાજુવાળું ચોરસ છિદ્ર ઉપરથી $y$ ઊંડાઈએ છે અને બીજું $R$ ત્રિજ્યાવાળું ગોળાકાર છિદ્ર ઉપરથી $4y$ ઊંડાઈએ છે. જ્યારે ટાંકી પાણીથી સંપૂર્ણ ભરેલી હોય,ત્યારે બંને છિદ્રોમાંથી પ્રતિ સેકન્ડ બહાર આવતા પાણીનો જથ્થો સમાન છે. તો,$R$ ની કિંમત કેટલી થાય?

વનસ્પતિઓમાં જલવાહક રસનું ઉર્ધ્વગમન મુખ્યત્વે કોના દ્વારા થાય છે?

નીચેનામાંથી કયું પુષ્પનું સહાયક ચક્ર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo