ફાનસમાં કેરોસીન તેલ વાટમાં ઉપર ચઢે છે,તેનું કારણ શું છે?

  • A
    તેલનું પૃષ્ઠતાણ
  • B
    વાટ કેરોસીન તેલને આકર્ષે છે
  • C
    વાટ દ્વારા તેલનું પ્રસરણ
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

$r = 0.25 \, mm$ આંતરિક ત્રિજ્યા ધરાવતી કાચની કેશિકા નળીને પાણીમાં ડૂબાડવામાં આવે છે. નળીનો ઉપરનો છેડો પાણીની સપાટીથી $2 \, cm$ ઉપર રહે છે. પ્રવાહી નળી સાથે કેટલા ખૂણે મળે છે ($^{\circ}$ માં)? (પાણીનું પૃષ્ઠતાણ $T = 0.07 \, N/m$,ઘનતા $\rho = 1000 \, kg/m^3$,$g = 9.8 \, m/s^2$)

સમાન આંતરિક વ્યાસ ધરાવતી બે કેશનળીઓ $A$ અને $B$ ને બે અલગ-અલગ પ્રવાહીઓમાં ઊભી રાખવામાં આવે છે,જેની ઘનતાનો ગુણોત્તર $4:3$ છે. જો આ બે પ્રવાહીઓનું પૃષ્ઠતાણ $6:5$ ના ગુણોત્તરમાં હોય,તો કેશનળી $A$ માં પ્રવાહીના ઉપર ચઢવાની ઊંચાઈ અને $B$ માં ઊંચાઈનો ગુણોત્તર કેટલો થશે? (ધારો કે તેમના સંપર્કકોણ લગભગ સમાન છે.)

$r$ ત્રિજ્યા ધરાવતી કેશનળીમાં કેશાકર્ષણ ઊંચાઈ $h$ માટેનો સાચો સંબંધ કયો છે?

$0.2 \ cm$ અને $0.4 \ cm$ ત્રિજ્યા ધરાવતી બે કેશનળીઓને એક જ પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે. નળીઓમાં પ્રવાહી જે ઊંચાઈ સુધી ચઢશે તેનો ગુણોત્તર કેટલો હશે?

એક કેશિકા નળીમાં પાણી $3$ cm ઊંચાઈ સુધી ચઢે છે. જો કેશિકા નળીનું આડછેદનું ક્ષેત્રફળ તેના પ્રારંભિક ક્ષેત્રફળના $1/3$ ગણું કરવામાં આવે, તો પાણી કેટલી ઊંચાઈ સુધી ચઢશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo