ધારો કે $A$ અને $B$ બે એવી ઘટનાઓ છે કે જેમાંથી બરાબર એક ઘટના બને તેની સંભાવના $\frac{2}{5}$ છે અને $A$ અથવા $B$ બને તેની સંભાવના $\frac{1}{2}$ છે,તો બંને ઘટનાઓ એકસાથે બને તેની સંભાવના શોધો.

  • A
    $0.02$
  • B
    $0.01$
  • C
    $0.20$
  • D
    $0.10$

Explore More

Similar Questions

ત્રણ એથ્લેટ $A, B$ અને $C$ એક રેસ સ્પર્ધામાં ભાગ લે છે. $A$ અને $B$ ના જીતવાની સંભાવના $C$ ના જીતવાની સંભાવના કરતા બમણી છે. તો રેસ $A$ અથવા $B$ દ્વારા જીતવાની સંભાવના કેટલી છે?

ધારો કે $A$ અને $B$ બે એવી ઘટનાઓ છે કે જેથી $P(A) = 0.9$,$P(B) = 0.8$ અને $P(A \cap B) \geq 0.7$ થાય. તો,આપણે નિષ્કર્ષ કાઢી શકીએ કે આવી સ્થિતિ . . . . . . છે.

વ્યક્તિ $A$ દ્વારા આપેલ સમયમાં કાર્ય પૂર્ણ કરવાની સંભાવના $\frac{2}{3}$ છે અને બીજી વ્યક્તિ $B$ દ્વારા તે જ સમયમાં તે જ કાર્ય પૂર્ણ કરવાની સંભાવના $\frac{3}{4}$ છે. જો $A$ અને $B$ બંને એકસાથે આ કાર્ય કરવાનું શરૂ કરે,તો આપેલ સમયમાં કાર્ય પૂર્ણ થવાની સંભાવના કેટલી છે?

$A$,$B$,$C$ એ રેસમાં ભાગ લેતા ત્રણ ઘોડા છે. ઘોડા $A$ ના રેસ જીતવાની સંભાવના ઘોડા $B$ કરતા બમણી છે અને ઘોડા $B$ ના જીતવાની સંભાવના ઘોડા $C$ કરતા બમણી છે. તો ઘોડા $A$,$B$ અને $C$ ના રેસ જીતવાની સંભાવનાઓ અનુક્રમે કેટલી હશે?

બે પાસા એકસાથે ફેંકવામાં આવે છે. જો બંને પાસા પર આવતી સંખ્યાઓ અલગ-અલગ હોય,તો તેમનો સરવાળો $6$ હોય તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo